દેત્રોજ રામપુરા: રખીયાલમાં ઈદ એ મિલાદના ઝુલુસ પહેલા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
આજે શનિવારે રાતે ૯ વાગ્યાની આસપાસ રખીયાલમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ.ઈદ એ મિલાદના ઝુલુસ પહેલા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતુ.