સિહોર: શિહોર નગરપાલિકા દ્વારા નગરપાલિકાના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા
શિહોર નગરપાલિકા દ્વારા શિહોર નગરપાલિકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓને આજરોજ 15 મી ઓગસ્ટના દિવસે સિહોર નગરપાલિકા ખાતે બેસ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા જોકે શિહોર નગરપાલિકાના પ્રમુખ ચેરમેન ચીફ ઓફિસરની વિશેષ સ્થિતિની અંદર કર્મચારીઓને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યાની અંદર કોર્પોરેટર અને કર્મચારીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી