Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election

અડાજણ: સુરત: લગ્નના બહાને છેતરપિંડી કરતી 'લુટેરી દુલ્હન' ૩ વર્ષે ઝડપાઈ, ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી દબોચી

Adajan, Surat | Mar 1, 2026
સુરત: લગ્ન કરવા ઈચ્છતા યુવકોને પોતાની માયાજાળમાં ફસાવી, રોકડ અને દાગીના લઈ ફરાર થઈ જતી કુખ્યાત ‘લુટેરી દુલ્હન’ને સુરતની ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડી છે. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસને થાપ આપી નાસતી ફરતી આ મહિલા આખરે કાયદાના સકંજામાં આવી છે.જાન્યુઆરી ૨૦૨૩માં સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી યુવકને લગ્ન કરવાના હોવાથી તેણે હર્ષદભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો.