અડાજણ: રાંદેરમાં બેડરૂમમાં સૂતેલી ૧૪વર્ષની તરૂણીને બેડટચ કરનાર આરોપીને સાત વર્ષની સખતકેદ
Adajan, Surat | Feb 14, 2026 સુરતના બે વર્ષ પહેલાં રાંદેરમાં રહેતી ૧૪ વર્ષીય તરૂણીના બેડરૂમમાં ઘુસીને એકલતાનો ગેરલાભ ઉઠાવી બેડ ટચ કરીને જાતીય હુમલો કરનાર આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્રલ સેશન્સ જજ ભાવેશ કે.અવાસીયાએ સાત વર્ષની કેદ,કુલ રૂ.૫૦ હજાર દંડ ન ભરે તો વધુ નવ માસની કેદની સજા તથા ભોગ બનનારને રૂ.૫૦ હજાર વળતર ચુકવવા હુકમ કર્યો છે.રાંદેર પોલીસમાં ફરિયાદી માતાએ તા.૨૦-૧૦-૨૪ના રોજ ૨૭ વર્ષીય આરોપી મોહમદ રાફે ઉર્ફે સમીર મોહમદ સાહીદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી