Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra

અડાજણ: ​સુરત: હની પાર્ક રોડ પર સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ, રહીશો અને DGVCL કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ

Adajan, Surat | Feb 18, 2026
સુરત: શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે જનતાનો રોષ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં શહેરના હની પાર્ક રોડ પર આવેલા શિવ શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી DGVCLની ટીમનો રહીશોએ ભારે વિરોધ કર્યો હતો. આ દરમિયાન વાતાવરણ તંગ બની ગયું હતું અને સ્થાનિકો તથા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.સોસાયટીના રહીશોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે DGVCLના કર્મચારીઓ મકાન માલિકોની મંજૂરી વગર મીટર લગાવી રહ્યા છે.