Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

અડાજણ: ​સુરતમાં ફિલ્મી ઢબે લૂંટ: એક્સિડન્ટનું નાટક રચી કન્સ્ટ્રક્શન વ્યવસાયી ભાઈઓ પાસેથી ₹35 લાખની સનસનીખેજ લૂંટ

Adajan, Surat | Feb 19, 2026
સુરતના રાંદેરમાંમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રામનગરથી મોરાભાગળ વચ્ચેના અત્યંત ધમધમતા રસ્તા પર ચાર લૂંટારૂઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ધોળે દિવસે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા બે ભાઈઓની નજર ચૂકવી ફોર્ચ્યુનર કારમાંથી રૂપિયા 35 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા શિવરત્ન અને અંકિત નામના બે સગા ભાઈઓ ભાગળ ચાર રસ્તા પાસે આવેલી એક આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા.
અડાજણ: ​સુરતમાં ફિલ્મી ઢબે લૂંટ: એક્સિડન્ટનું નાટક રચી કન્સ્ટ્રક્શન વ્યવસાયી ભાઈઓ પાસેથી ₹35 લાખની સનસનીખેજ લૂંટ - Adajan News