Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse
Uttarakhand

અડાજણ: સુરતમાં ચિરાગ ગોટી નો વરઘોડો, ચિરાગ પર ચપ્પલ ફેંકાયા,ફાટેલા કપડાં ને સુરતીઓનો ટપલી દાવ

Adajan, Surat | Feb 16, 2026
સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ પ્લાન્ટ કરી ફસાવવાનું ષડયંત્ર અને 'તાલિબાની' સજા આપી નિર્દોષોને હેરાન કરનાર નામચીન ચિરાગ ગોટીને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લઈ ગઈ હતી. આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રિકન્સ્ટ્રક્શન માટે લઈને પહોંચતા જ લોકોએ ચિરાગ ગોટી પર ટપલી દાવ કર્યો હતો તેમજ ધક્કા-મુક્કી વચ્ચે પોલીસે માંડ ચિરાગ ગોટીનો જીવ બચાવ્યો હતો.તો બીજી તરફ વર્ષો સુધી જેના ડર નીચે લોકો જીવતા હતા
અડાજણ: સુરતમાં ચિરાગ ગોટી નો વરઘોડો, ચિરાગ પર ચપ્પલ ફેંકાયા,ફાટેલા કપડાં ને સુરતીઓનો ટપલી દાવ - Adajan News