Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
Mumbai
Fatehpur
Jodhpur
Uppolice
Westbengal
Yogiadityanath

અડાજણ: સુરતમાં ખુલ્લેઆમ શાકભાજી-ફ્રૂટના ધંધાર્થી પાસેથી હપ્તાખોરી: સરદાર માર્કેટ પાસેના વીડિયો વાઇરલ

Adajan, Surat | Feb 13, 2026
સુરતમાં પુણા-કુંભારિયા રોડ સરદાર માર્કેટની બહાર ભરાતા શાકભાજી-ફ્રૂટ માર્કેટમાં કુખ્યાત ટોળકીના ઉઘરાણાનો વીડિયો વાઇરલ થયો છે. પોલીસ-પાલિકાના નામે હપ્તાખોરીનું એકહથ્થું શાસન ચલાવતી ગેંગ પર પોલીસ કાર્યવાહી કરે તેવી માગ સોશિયલ મીડિયામાં થઈ રહી છે. હાલ તો આ મામલે પુણા પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી છે અને હપ્તાખોરી કરનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે ત્યાં નજીકમાં જ ખુલ્લેઆમ દારૂ પીનારાઓને પણ પકડી પાડવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.