Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

અડાજણ: ​સુરત: ભારતની ભવ્ય જીત બાદ ભાગળ ચાર રસ્તા પર દિવાળી જેવો માહોલ ક્રિકેટ પ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા

Adajan, Surat | Feb 15, 2026
સુરત: ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ત્યારે 'ડાયમંડ સિટી' સુરત પણ આ ઉજવણીમાં પાછળ રહ્યું નથી. સુરતના ઐતિહાસિક અને વ્યસ્ત એવા ભાગળ ચાર રસ્તા પર મોડી રાત્રે જીતનો જબરદસ્ત જશ્ન મનાવવામાં આવ્યો હતો.જીતનો સિગ્નલ મળતાની સાથે જ હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાથમાં તિરંગો લહેરાવતા ભાગળ ચાર રસ્તા પર ઉમટી પડ્યા હતા. "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.