કીમ ગામના પૂર્વ વિસ્તારમાં નવજાત શિશુ મળી આવ્યું, મુન્ના એજન્સી વિસ્તારમાં મળી આવ્યું શિશુ,તાજું જન્મેલ શિશુ મૃત હાલત માં મળી આવ્યું,લોકો થી અવજ જવર કરતા મુન્ના એજન્સી ખાતે સંગમ ઢાળ થી મળ્યું શિશુ,મોઢું છુંદાઈ ગયેલ હાલત માં મૃત શિશુ મળી આવ્યું, શિશુ નો નિકાલ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ