નખત્રાણા: દેશલપર (ગુંતલી) ખાતે વવારૂઓએ ઘરોઘર ગરબાની શીખ માંગી સંસ્કૃતિ જાળવવાનું પૂરું પાડ્યું ઉત્કૃષ્ટ ઉદાહરણ
નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ખાતે નવપરિણીત મહિલાઓ દ્વારા પરંપરાગત પોશાકમાં માથે ગરબો ધારણ કરી ઘરોઘર જઈને ગરબાની શીખ માંગવાની પ્રાચીન પરંપરા ઉજવવામાં આવી હતી.