સિહોર: શિહોરમાં એકતા સોસાયટી ની વહેલી સવારની ચોરીનો સીસી ફૂટેજ આવ્યો સામે બે લોકો સ્પષ્ટ જોઈ શકાય છે
શિહોરની એકતા સોસાયટી ની અંદર વહેલી સવારમાં ચોરી થવા પામી હતી જે વહેલી સવારે આજે ખબર પડતા શિહોર પોલીસને જાણ કરતા શિહોર પોલીસ તાબતોપ પહોંચી ગઈ હતી. ચોરીના મુદ્દામાં લગભગ 17 લાખ રૂપિયાની આસપાસ ગયેલ હોય જેને લઇ ડીવાયએસપી સહિતનો કાફલો ઉપરાંત ડોગ ની પણ મદદ લેવામાં આવી હતી. જોકે તેના સીસી ફૂટેજ સામે આવ્યા છે