ચુડા: ચૂડા ખાતે શૂરાપુરા શ્રી રાહુભા દાદાના દર્શને પહોંચ્યા ધારાસભ્ય કિરીટસિંહ રાણા
ચૂડા ગામ ખાતે ચૂડા ભાયાત ક્ષત્રિય સમાજના આરાધ્ય દેવ શૂરાપુરા શ્રી રાહુભા દાદાના દર્શન પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને કેસરીદેવસિંહજી ઝાલાએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકોએ દાદાના આશીર્વાદ લીધા હતા.