Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ચુડા: ચુડા ના ભૃગુપુર ગામે નશામાં ધુત થઇ લથડિયાં ખાતો અને બકવાસ કરતા શખ્સ ને પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

Chuda, Surendranagar | Feb 4, 2026
ચુડા પોલીસ સ્ટેશને 4 ફેબ્રુઆરી બપોરે 2 વાગે નોંધાવેલી ફરિયાદમાં થી પ્રાપ્ત થતી વિગતો ચુડા પોલીસે 112 પર આવેલી વર્ધીમાં ભૃગુપુર ગામે જાહેરમાં દારૂના નશામાં ચકચુર ધુત થઇ લથડિયાં ખાતો બકવાસ કરતો હોવાની બાતમી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને શખ્સ ને ઝડપી પાડ્યો હતો અને નામઠામ પુછતા તેણે પોતાનું નામ વનરાજ હરીભાઇ પરમાર હોવાનુ જણાવ્યુ હતું પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

MORE NEWS

ચુડા: ચુડા ના ભૃગુપુર ગામે નશામાં ધુત થઇ લથડિયાં ખાતો અને બકવાસ કરતા શખ્સ ને પોલીસે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે - Chuda News