Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews

ચુડા: ચુડા ગામ ફરતે 2000 વૃક્ષો નુ વાવેતર કરાશે. એક વૃક્ષ પાછળ અંદાજે રૂ. 3000 જેટલો ખર્ચ થશે

Chuda, Surendranagar | Feb 7, 2026
ચુડા શહેર અને આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોને હરિયાળુ બનાવવા સદભાવના ટ્રસ્ટ અને દાતાઓ દ્વારા અંદાજે 2000 જેટલા વૃક્ષો નુ વાવેતર કરવામાં આવશે. ચુડા રેલ્વે સ્ટેશન, લાલીયાદ, લીંબડી રાણપુર ત્રિકોણ, ચોકડી તથા વસ્તડી સહિત ના ગામડાઓમાં આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. ચુડા ના વતની અને હાલ મુંબઈ રહેતા દાતાઓ એ એક વૃક્ષ ના વાવેતર અને ઉછેર માટે રૂપિયા 3000 નું અનુદાન આપ્યું છે. આ વૃક્ષો ના જતન ની સદભાવના ટ્રસ્ટે જવાબદારી લીધી છે.

MORE NEWS

ચુડા: ચુડા ગામ ફરતે 2000 વૃક્ષો નુ વાવેતર કરાશે. એક વૃક્ષ પાછળ અંદાજે રૂ. 3000 જેટલો ખર્ચ થશે - Chuda News