Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Rajasthan
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ચુડા: ચુડા ના ચોકડી ગામે જિલ્લા પંચાયત ચેરમેન જશુભા સોલંકી ની ઉપસ્થિતિમાં ભાજપ સંગઠન ખાટલા બેઠક વ્યવસ્થા નું આયોજન કરાયું

Chuda, Surendranagar | Feb 20, 2026
ચુડા તાલુકા ના ચોકડી ગામે 20 ફેબ્રુઆરી સાંજે ચુડા તાલુકા ભાજપ સંગઠન દ્વારા ખાટલા બેઠક વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત ચેરમેન જશુભા સોલંકી એ ઉપસ્થિત કાર્યકરો ને સરકાર ની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે કિશાન મોરચા ના મહામંત્રી ભરતભાઈ ખાચર, તાલુકા પંચાયત સદસ્ય ગૌતમભાઇ મેમકીયા, નીરુભા લાલીયાદ, બાબુભાઇ કાણોતરા, દિનેશભાઈ ચૌહાણ, બાબાભાઇ પટેલ અને ચોકડી ઉપસરપંચ પ્રતાપભાઇ સોલંકી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.