Public App Logo
Profile Picture

public news snagar

@snrpublicnews
35480Followers
0Following
મુળી: મુળી તાલુકાના ભેટ ગામેથી ગેરકાયદેસર કર્બોસેલનું ખનન ઝડપાયું
વઢવાણ: પોક્સોના ગુનામાં વચગાળાના જામીન પરથી દોઢ વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો ટીમે ચૂલી ગામ ખાતેથી ઝડપી પાડ્યો
ચુડા: કસ્તુરબા ગાંધી વિધાલયમાં પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
વઢવાણ: જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર શરૂ કરાયું જિલ્લા કલેકટરે આપી પ્રતિક્રિયા
મુળી: ખાટડી પ્રાથમિક શાળા ખાતે ખેલ મહાકુંભ કાર્યક્રમ યોજાયો
વઢવાણ: યુવતી અને મહિલાના અંગત ફોટો પાડી બ્લેકમેઇલ કરનાર જીમ સંચાલકની અટકાયત બે જીમ સીલ કરવામાં આવ્યા
ચોટીલા: ચોટીલા રામચોક વિસ્તારમાં જાહેરમાં મારામારીના બનાવથી ચકચાર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી
વઢવાણ: કેપ્ટન સ્મિત મચ્છરના સારા સ્વાસ્થ માટે વઢવાણ હિંગળાજમાતાના મંદિર ખાતે મહાઆરતી યોજાઈ
થાનગઢ: ખાખરાળી અને જામવાડી ગામની સીમમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનુ ખનન ઝડપાયું
વઢવાણ: વડોદ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત નીપજ્યા
વઢવાણ: મૂકબધિર છાત્રાલયમાં ગૃહમાતા કન્યાઓનું શોષણ કરી મારપીટ કરતી હોવાની વિગતો બહાર આવી
સાયલા: ચોરવીરા ગામની સીમમાંથી કર્બોસેલનું ગેરકાયદેસર ખનન ઝડપાયું રૂપિયા 35 લાખનો મુદ્દામાલ જપ્ત
સાયલા: રેન્જ આઇજીની ટીમે કોટડા ગામેથી પોશ ડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી
થાનગઢ: કપિલા છઠ નિમિતે તરણેતર કુંડમાં સ્નાન કરવા હજારો લોક ઉમટી પડ્યા
મુળી: રાણીપાટ ગામના ડેમના કાંઠા પાસેથી દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો આરપી ફરાર
વઢવાણ: મેડિકલ કોલેજ ખાતે નશાબંધી સપ્તાહ ઉદ્ઘાટન સમારોહ યોજાયો
મુળી: વીરપર ગામે રહેણાક મકાનમાંથી રૂપિયા 113100 ની મત્તાની ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
ચુડા: લાલિયાદ ગામે વિકાસના વિવિધ કામોનું લોકાપર્ણ તેમજ ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાયો
વઢવાણ: સુરેન્દ્રનગર ખાતે સશસ્ત્ર દળ સન્માન કાર્યક્રમ યોજાયો
વઢવાણ: ગાંધી જયંતિ નિમિતે ગાંધી હોસ્પિટલ ખાતે સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાયું
વઢવાણ: કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી અંગે વતન વઢવાણ બ્રહ્મક્ષત્રિય સમાજના પ્રમુખ શાંતિલાલભાઈએ આપી પ્રતિક્રિયા
સાયલા: સાયલા મામલતદારની ગાંધીનગર બદલી કરવામાં આવી નવા મામલતદાર તરીકે વિસાવદરના મામલતદારની નિમણૂક કરાઈ
સાયલા: ઢીંકવાળી ગામની શાળાના આચાર્ય ફરજમાં બેદરકારી દાખવતાના આક્ષેપ બદલી કરવા ગ્રામજનોએ માંગ કરી
વઢવાણ: મુક બધિર શાળામાં બાળકોના શોષણ અંગે પ્રાંત અધિકારી દ્વારા ચેકીંગ મામલે ટ્રસ્ટી સિદ્ધેશભાઈ મહેતાએ આપી પ્રતિક્રિયા
વઢવાણ: મુક બધિર શાળામાં બાળકો પર ત્રાસ આપતા ગૃહમાતા વિરુધ કાર્યવાહી અંગે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા