Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

ચુડા: ચુડા ના ગોખરવાળા થી છત્રીયાળા ના માર્ગે પુર ઝડપે આવી રહેલી ફોરવ્હિલ કારે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો

Chuda, Surendranagar | Feb 9, 2026
ચુડા તાલુકા ગોખરવાળા ગામના રસિકભાઈ ભુદરભાઇ સતવારા જેઓ બાઇક લઇ ગોખરવાળા થી છત્રીયાળા ના માર્ગે જતા હતા ત્યારે સામે થી પુરપાટ ઝડપે આવી રહેલી GJ 06 HL 0162 નંબર ની ફોર વ્હીલ કાર ચાલકે ધડાકાભેર બાઇક ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રસિકભાઈ ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચુડા પોલીસે ફોર વ્હીલ ચાલક અયુબ અલ્લાઉદીન માંકડ વિરૂદ્ધ અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

MORE NEWS

ચુડા: ચુડા ના ગોખરવાળા થી છત્રીયાળા ના માર્ગે પુર ઝડપે આવી રહેલી ફોરવ્હિલ કારે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો - Chuda News