Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
Up
अमित_शाह
लापरवाही
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
Haryana
Uttarpradesh
Lucknow
Crimenews

ચુડા: લીંબડી હાઈવે પર નવી મોરવાડ ઓવરબ્રીજ પાસે અજાણ્યા વાહને અડફેટે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત એકનું ગંભીર ઇજાઓ થતા મોત

Chuda, Surendranagar | Feb 10, 2026
ચુડા તાલુકા ના ચોકડી ગામની સીમમાં ભાગીયા તરીકે ખેતી કરતા બે વ્યક્તિઓ ને નવી મોરવાડ ના પાટિયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલા કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા આ બંને ખેડૂતો ને ઇજાઓ પહોંચી હતી જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત નરેશ લાલીયાભાઇ નાયકા ને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે દિનેશ નશુભાઇ નાયકા ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા ચુડા પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે