Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ચુડા: ચુડા ના નવી મોરવાડ ગામના પાટિયા પાસે દુકાનમાં શંકાસ્પદ રીતે છુપાયેલો શખ્સ તલવાર સાથે પોલીસે ઝડપી પાડ્યો

Chuda, Surendranagar | Feb 13, 2026
ચુડા પોલીસ સ્ટેશને થી પ્રાપ્ત થતી વિગતો મુજબ ચુડા પોલીસે પેટ્રોલીંગ દરમિયાન નવી મોરવાડ ના પાટિયા પાસે એક શખ્સ પોલીસ ને આવતી જોઈ દુકાનમાં જઇ લપાઈ ગયો હતો પોલીસે તેને ઝડપી પાડી તલાસી લેતા તેના કબજામાં થી સિલ્વર કલર ની તલવાર મળી આવી હતી. પોલીસે તેની પુછપરછ કરતા તેણે પોતાનું નામ મહેશ હકાભાઇ ગાંભા (ચુ.કોળી) હોવાનુ જણાવ્યુ હતું પોલીસે હથિયાર ધારા જાહેરનામા ભંગ કરવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે