હાલોલ: ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે પ્રાકૃતિક ખેતી નિદર્શન કાર્યશાળા યોજાઈ
હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર અને વૈજ્ઞાનિક અભિગમને વેગ આપવાના હેતુથી એક વિશેષ નિદર્શન કાર્યશાળાનું આયોજન તા.5 સપ્ટેમ્બર શનિવારના રોજ કરવામાં આવ્યું હતું.