Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: ઓલપાડ ડેપો દ્વારા હોળી પર્વ નિમિત્તે રામનગર ખાતે દાહોદ ઝાલોદ માટે એકસ્ટ્રા બસો નું આયોજન કરાયું.

Majura, Surat | Mar 1, 2026
ઓલપાડ ડેપો દ્વારા હોળી પર્વ નિમિત્તે રામનગર ખાતે દાહોદ ઝાલોદ માટે એકસ્ટ્રા બસો નું આયોજન કરાયું., વતન જવા માટે મુસાફરોની પડાપડી જોવા મળી, બસો આવતાની સાથે જ મુસાફરો દ્વારા તાત્કાલિક સીટ પકડવાનું શરૂ કરી, મુસાફરોની ભીડ ભયંકર જોવા મળી, સુરત એસટી ડેપો દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

MORE NEWS

મજુરા: ઓલપાડ ડેપો દ્વારા હોળી પર્વ નિમિત્તે રામનગર ખાતે દાહોદ ઝાલોદ માટે એકસ્ટ્રા બસો નું આયોજન કરાયું. - Majura News