નખત્રાણા: નાગલપર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: નખત્રાણા પોલીસે રૂ. ૪.૩૫ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપ્યા
નખત્રાણા પોલીસે નાગલપર ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રમેશ ચુમાનલાલ રાઠોડ અને નિહાલ દિનેશભાઈ સોની નામના બે ઈસમોને ઝડપી પાડ્યા છે.