Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

અડાજણ: સુરત સાયબર ક્રાઇમની મોટી સફળતા: ફેક RTO ઈ-ચલણ મોકલી મોબાઈલ હેક કરનાર ગેંગનો સાગરીત જુનાગઢથી ઝડપાયો

Adajan, Surat | Mar 2, 2026
​સુરત: આજકાલ સાયબર ગુનેગારો નવા-નવા પેંતરા અજમાવી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા મેળવી છે. વોટ્સએપ પર બનાવટી RTO ઈ-ચલણની APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી નાણાં પડાવતી ગેંગના એક સભ્યને પોલીસે જુનાગઢથી દબોચી લીધો છે.​ફરિયાદીને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર એક લિંક/ફાઈલ મળી હતી, જે દેખાવમાં RTO ઈ-ચલણ જેવી લાગતી હતી. જેવી ફરિયાદીએ આ APK ફાઈલ ડાઉનલોડ કરી કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો.