Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

સિહોર: શિહોર તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસની ઉજવણી શિહોરના જાંબલા ખાતે. પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી ની વિશેષ ઉપસ્થિતિમાં

Sihor, Bhavnagar | Aug 15, 2026
શિહોર તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી શિહોરના જાંબાળા ખાતે કરવામાં આવી હતી સિહોર પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી ની વિશેષ ઉપસ્થિતિ ની અંદર આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અનેકવિધી કાર્યક્રમો અને સન્માન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ મહામંત્રી ગ્રામ્ય કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોની વિશેષ ઉપસ્થિત ની અંદર ઉજવણી કરવામાં આવી હતી