લખપત: લખપત તાલુકાના બજારોમાં તહેવારોની ખરીદીમાં વિરોધાભાસ: કપડાં-ફટાકડાની ધૂમ ખરીદી, પરંતુ સોના-ચાંદીના વેપાર પર દુષ્કાળની માઠ
Lakhpat, Kutch | Nov 8, 2026 સરહદી લખપત તાલુકાના મુખ્ય વ્યાપારી મથક દયાપર તેમજ આસપાસના ગ્રામીણ બજારોમાં દિવાળી અને ધનતેરસના તહેવારોને લઈને ખરીદીનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ પરિવારો દ્વારા બાળકોના કપડાં, ઘર સુશોભનની સામગ્રી, પૂજાપો અને ફટાકડાની દુકાનોમાં ભારે ભીડ સાથે ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે