Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

લખપત: લખપતની જનતાનો વિજય: કલેક્ટરનો આભાર

Lakhpat, Kutch | Feb 12, 2026
લખપતની જનતાનો વિજય: કલેક્ટરનો આભાર ​લખપત તાલુકામાં નમક પરિવહન અંગેનું જાહેરનામું રદ થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. જનતાના હિતમાં નિર્ણય લઈ નુકસાનીથી બચાવવા બદલ કચ્છ કલેક્ટર આનંદ પટેલ, વહીવટી તંત્ર, પોલીસ અને પત્રકારોનો આભાર માનવામાં આવ્યો હતો. એકતા અને સંપથી લડત લડનાર લખપતની જનતા અને આગેવાનોએ આ વિજયને વધાવ્યો છે.
લખપત: લખપતની જનતાનો વિજય: કલેક્ટરનો આભાર - Lakhpat News