Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

લખપત: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ પ્રવાસ: સરહદી સુરક્ષાની થશે સમીક્ષા

Lakhpat, Kutch | Feb 20, 2026
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ પ્રવાસ: સરહદી સુરક્ષાની થશે સમીક્ષા.રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ ૨૧-૨૨ ફેબ્રુઆરીએ કચ્છની મુલાકાતે છે. તેઓ ભુજમાં સેના, BSF અને કોસ્ટ ગાર્ડ સાથે હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજશે. જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ તેઓ સુરક્ષા વ્યવસ્થા ચકાસશે અને જવાનો સાથે સીધો સંવાદ કરશે. વિગત સાત વાગ્યે મળી હતી
લખપત: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ પ્રવાસ: સરહદી સુરક્ષાની થશે સમીક્ષા - Lakhpat News