Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

લખપત: કચ્છમાં માનવતાની મહેક: પાનધ્રોના યુવાનના અંગદાનથી ચાર દર્દીઓને મળ્યું નવજીવન : અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ

Lakhpat, Kutch | Feb 18, 2026
માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પાનધ્રોના યુવાન કાનજી ધનજી ભદ્રુને બ્રેનડેડ જાહેર કરાયા બાદ, તેમના પરિવારજનોએ અંગદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. ભુજની આયુષ હોસ્પિટલ ખાતે એકસાથે હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. હદયને હવાઈ માર્ગે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંચાડી ગ્રીન કોરિડોર મારફતે અન્ય દર્દીઓમાં પ્રત્યાર્પણ કરી ચાર લોકોને નવું જીવન બક્ષવામાં આવ્યું છે
લખપત: કચ્છમાં માનવતાની મહેક: પાનધ્રોના યુવાનના અંગદાનથી ચાર દર્દીઓને મળ્યું નવજીવન : અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ - Lakhpat News