Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

લખપત: હાજીપીર રોડ મુદ્દે ટ્રક એસોસિએશનની કલેક્ટરને રજૂઆત : MLA PM જાડેજા

Lakhpat, Kutch | Feb 13, 2026
હાજીપીર રોડ મુદ્દે ટ્રક એસોસિએશનની કલેક્ટરને રજૂઆત ​હાજીપીર રોડ પર વાહન વ્યવહારની સમસ્યા અંગે ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ ઉદ્યોગ પર નભતા પરિવારોની આજીવિકા જળવાય અને ટ્રાફિકનું યોગ્ય સંચાલન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી છે. સર્વહિતમાં વહેલી તકે સંતુલિત અને વ્યવહારુ ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા ખાતરી અપાઈ છે.