હાલોલ: હાલોલની સાથરોટા GIDCમાં બાલાજી નમકીનના ગોડાઉનમાં ભીષણ આગ,ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
હાલોલના સાથરોટા GIDC સ્થિત આવેલા એક વેપારી ગોડાઉનમાં ગત મોડી રાત્રે અચાનક ભીષણ આગ ભબકી ઊઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જોકે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ગોડાઉન આગમાં સ્વાહા થઈ ગયું હતું