જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ભાજપની અગત્યની બેઠક યોજાઈ: ‘લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો અભિયાન’ અંતર્ગત પદયાત્રાના આયોજન અંગે ચર્ચા
લોકતંત્ર બચાવો ભીડ તંત્ર હટાવો અભિયાન - 2026 અંતર્ગત વડોદરા ખાતે યોજાનાર આગામી ‘પદયાત્રા’ના ભવ્ય આયોજન અંગે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકા ખાતે આજે શુક્રવારના રોજ ભાજપની એક અગત્યની બેઠક યોજાઈ હતી.