હાલોલ: જનજાગૃતિ અને સંવાદ માટે ‘લોકતંત્ર બચાવો,ભીડતંત્ર હટાવો’ અભિયાન પદયાત્રામા જોડાવવા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે અપીલ કરી
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકો, કાર્યકરો અને પ્રબુદ્ધજનોને આ જનજાગૃતિ પદયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવા માટે ભાવભરી અપીલ કરી છે.