Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

મજુરા: ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂરનેશ મોદી સૌપ્રથમ સુરત આવ્યા બાદ અઠવાલાઇન્સ ખાતે ભવ્ય સ્વાગત કરાયું

Majura, Surat | Mar 1, 2026
પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂરનેશ મોદીનો સુરત ખાતે સ્વાગત કરવામાં આવ્યું, પૂરનેશ મોદીની ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતા સૌપ્રથમ સુરત આવ્યા, સુરત ખાતે આવતાની સાથે જ અઠવાલાઇન્સ ખાતે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો..

MORE NEWS