બોરસદ: અલારસા નજીક અજાણ્યા વાહનની ટક્કરથી સાયકલચાલક ગંભીર રીતે ઘાયલ
Borsad, Anand | Nov 7, 2026 બોરસદના અલારસા નજીક અજાણ્યા વાહને સાયકલચાલકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ઈજાગ્રસ્ત સાયકલચાલકને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જનાર વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે.