ખંભાત: નારણપુરા ગામે દૂધ મંડળીના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
Khambhat, Anand | Oct 11, 2026 ખંભાતના નારણપુરા ગામે નારણપુરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન મકાનના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં નારણપુરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના આગેવાનો દ્વારા ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ સહીત મહાનુભવોનું સન્માન કરાયુ હતું.આ સંજયભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ આણંદ, રાજેન્દ્રસિંહ પરમાર ડિરેક્ટર અમુલ ડેરી આણંદ, ગીરીશભાઈ પટેલ એ.પી.એમ.સી ચેરમેન ખંભાત, તેજસભાઈ પટેલ ચેરમેન કે.ડી.સી.સી બેંક સહીતના હોદેદારો હાજર રહ્યા હતા.