સિહોર: શિહોર ના મોટા સુરકા ગામે ભાવનગર રાજકોટ હાઇવે રોડ પર અચાનક મોટરસાયકલ માં લાગી આગ
સિહોરના મોટા સુરકા ગામે મોટરસાઇકલમાં અચાનક આગ લાગવાનીઘટનામોટાસુરકાગામેભાવનગરરાજકોટહાઈવેપરમોટરસાઇકલમાં અચાનક આગ લાગીઆગ લાગતા અફરા તફરી સર્જાય મોટરસાઇકલ બળીને ખાખ થઈ ગયેલમોટરસાઇકલ બંધ પડતા ફરી શરૂ કરવા જતા આગ લાગીઆ ઘટનામાં કોઈ જાનહાનિ થયેલ નથીસિહોર ફાયર ઘટના સ્થળે પહોંચ આગ પર કાબુ મેળવ્યો હતો