બોરસદ: બોરસદના ઉનેલી ગામે જુગાર રમતા 4 ઈસમો ઝડપાયા
Borsad, Anand | Nov 10, 2026 બોરસદના ઉનેલી ગામે પોલીસે જુગાર રમતા 4 લોકોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. વિરસદ પોલીસે ઐયુબ કુરેશી, રાજેન્દ્ર ઠાકોર, શાંતિલાલ સોલંકી અને સીદીક મલેક નામના આરોપીઓ પાસેથી 1,680 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.