સિહોર: શિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતેદુકાનદાર ઉપર હુમલો ગંભીર ઈજા
શિહોરના રાજપરા ખોડીયાર મંદિર ખાતે દુકાન ચલાવતા હિરેનભાઈ મકવાણા પર ગંભીર હુમલો કરવામાં આવેલો ઈજાગ્રસ્તને સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલો ત્યારબાદ વધુ સારવાર માટે રિફર કરવામાં આવેલ સામાન્ય બાબતમાં બોલાચાલી થયા બાદ યુવક પર હુમલો કરવામાં આવેલો હિરેનભાઈ ના હાથ પર છરીના ઘા મારવામાં આવેલા