હાલોલ: હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત: વડોદરાના પરિવાર સહિત 5 લોકોને ઈજા
હાલોલ તાલુકાના શિવરાજપુર નજીક તા.6 સપ્ટેમ્બર રવિવારના રોજ બે બાઈકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બંને બાઇક પર સવાર કુલ પાંચ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા