નાબાલીક બાળકીનું અપહરણ કરી શારીરિક સંબંધ બાંધનાર આરોપીને પાલ ખાતેથી પોલીસે પકડી પાડવામાં આવ્યો છે
Majura, Surat | Feb 21, 2026 નાબાલીક બાળકીનો અપહરણ કરે શારીરિક સંબંધ બાંધનાર આરોપીને પાલ ખાતેથી પોલીસે પકડી પાડી તપાસ શરૂ કરી છે, પાલ પોલીસે આરોપીને પકડી પાડી ત્યાં લઈ જવામાં આવ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે, પાલ પોલીસના ફરિયાદ મળતાની સાથે તપાસના ધમધમાટ શરૂ કરી ટીમો બનાવવામાં આવી હતી