મજુરા: વરસાદી માહોલમાં સહારા દરવાજા સરદાર માર્કેટ ખાતે સંપૂર્ણ ટ્રાફિક જામ
Majura, Surat | Jul 5, 2025 શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે,કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી અને ખાડા ના કારણે ભારે ત્રાફિક,સરદાર માર્કેટથી સ્મીમેર હોસ્પિટલ સુધી ટ્રાફિકજામ સર્જાઈ ગયો,આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે,સિઝનનો કુલ 36 ઇંચ (63 ટકા) વરસાદ થઈ થયો, સહારા દરવાજા, ઉધના દરવાજા, અઠવાગેટ સહીતના વિસ્તારમાં ટ્રાફિકજામ