લખપત: લખપતના આશાપુરમાં પવનચક્કીના ત્રાસથી વૃદ્ધ ખેડૂતનું હૃદયરોગથી મોત થયાનું આક્ષેપ
Lakhpat, Kutch | Nov 4, 2026 કચ્છ જિલ્લાના લખપત તાલુકાના આશાપુર ગામે ખેતર નજીક બની રહેલી પવનચક્કીના વિવાદ વચ્ચે એક વૃદ્ધ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં ભારે ચકચાર મચી છે.