હાલોલ: હાલોલમાં દંતાણી સમાજ દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ, નગરમાં શ્રીકૃષ્ણ-રાધાજીની શોભાયાત્રા યોજાઈ
હાલોલ-પાવાગઢ રોડ પર આવેલ ચીકણેસ્વર મહાદેવ મંદિર ખાતે દંતાણી સમાજ દ્વારા પરંપરાગત રીતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.