સિહોર: સિહોર સફાઈ કામદાર સાથે પ્રદેશ પ્રમુખ ની હાજરીમાં શિહોર નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર
સિહોરનગરપાલિકામાંસફાઈકામદારોનીપડતરઅનેકમાંગણીઓ બાબતે રજૂઆતસમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા સિહોરનગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને સફાઈ કામદારોના પ્રશ્ને લેખિત રજૂઆત કરવામાં આવી.નગરપાલિકામાં સફાઈ કામદારોની ઘણી જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે, જેના કારણે હાલના કામદારો પર કામનું ભારણ વધી રહ્યું છે. સાથે જ વેતન અને સેવા રેકોર્ડ બાબતે પણ તપાસની જરૂર છે.