બોટાદ: નવોદય વિદ્યાલય પાસે ડમ્પિંગ સાઈટમાં આગ, 405 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ
Botad, Botad | Nov 22, 2026 બોટાદ જવાહર નવોદય વિદ્યાલય નજીક ડમ્પિંગ સાઈટમાં આગ લાગતા ઝેરી ધુમાડો ફેલાયો છે. 405 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થતા વાલીઓએ બાળકોને શાળામાંથી ઘરે પરત લઈ જવા પડ્યા છે.