બોટાદ: યુવા ભીમસેના દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટનું વિતરણ
Botad, Botad | Nov 22, 2026 બોટાદમાં યુવા ભીમસેનાના પ્રમુખ પ્રિતેશભાઈ ચાવડા અને હરેશભાઈ કણજારીયાએ જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટ આપી. સાથે જ બાળકોને શિક્ષણ માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાની પણ ખાતરી આપી છે, જેથી કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે.