બોટાદ: બોટાદમાં તુલસી વિવાહની 53મી ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં લોકો જોડાયા
Botad, Botad | Nov 22, 2026 બોટાદમાં તુલસી વિવાહની 53મી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ખારા વિસ્તારથી શરૂ થઈને સ્ટેશન રોડ, જૈન દેરાસર, છત્રી ચોક અને ટાવર રોડ થઈ દિનદયાળના પૂતળા સુધી ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.