બોટાદ: બોટાદના લાખેણી અને રોહીશાળા ગામમાં મોડલ કામોનું આયોજન, ગ્રામજનો સાથે કરી મુલાકાત
Botad, Botad | Nov 22, 2026 બોટાદ તાલુકાના લાખેણી અને રોહીશાળા ગામ ખાતે અધિકારીઓ દ્વારા ફિલ્ડ વિઝિટ કરવામાં આવી. આ દરમિયાન ગ્રામજનો સાથે રહીને ગામમાં થનારા મોડલ કામોના આયોજન અને સ્થળ મુલાકાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.