બોટાદ: બોટાદમાં પોલીસ અધિકારીઓ માટે ખાસ ચિંતન શિબિરનું આયોજન
Botad, Botad | Nov 22, 2026 બોટાદના સહકાર નગર જૈન ઉપાશ્રય ખાતે પૂજ્યશ્રી જે. પી. ગુરુદેવના સાનિધ્યમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે કાર્યક્ષમતા અને સકારાત્મક અભિગમ વધારવાના હેતુથી ચિંતન શિબિર યોજાઈ.